નંદરાયજી ગૌશાળા, જ્યાં ગૌમાતાની પ્રેમથી સંભાળ રાખવામાં આવે છે....
અમારી ગૌશાળા માત્ર ગાયોને આશ્રય આપતી નથી, પરંતુ તેમને 'ગૌમાતા' તરીકે પૂજનીય માનીને તેમની સંભાળ રાખે છે. અમારું લક્ષ્ય નિરાધાર, વૃદ્ધ અને બીમાર ગાયોને પ્રેમ અને સુરક્ષિત આશ્રય પૂરો પાડવાનો છે.
ગૌવંશની રક્ષા, ગૌ-સંવર્ધન અને ગૌ આધારિત પ્રાકૃતિક જીવનને પ્રોત્સાહન. ગૌશાળામાં નિત્ય સવારે સૂર્યોદય સમયે તથા સાંજે સુર્યાસ્ત સમયે અગ્નિહોત્ર યજ્ઞ કરવામાં આવે છે. સમયાંતરે યજ્ઞશાળામાં નારાયણ યજ્ઞ, નવચંડી યજ્ઞ, શિવયજ્ઞ વગેરે યજ્ઞો થાય છે. જેમાં ગાયના છાણા તથા ઘી વાપરવામાં આવે છે. ગૌમાતાની પ્રત્યક્ષ હાજરીથી વાતાવરણ અત્યંત પવિત્ર અને સાત્વિક બને છે. તથા મનને પ્રસનતા પ્રાપ્ત થાય છે.
નિરાધાર અને બીમાર ગાયો-બળદોની સેવા અને સારસંભાળ, દર બુધવારે ગાયોને શુદ્ધ ઘીના ચૂરમાના લાડવા ખવડાવવાની પરંપરા, ઠંડી, ગરમી અને વરસાદથી બચાવવા માટે વિશાળ અને સ્વચ્છ શેડ, ચારો અને શુદ્ધ પાણીની સતત વ્યવસ્થા, ગૌ ગ્રાસ માટે જુદાં-જુદાં લીલા/સુકા ઘાસનું વાવેતર કરવામાં આવે છે. જાર, મકાઈ, બાજરી, પાયોનીયર મકાઈ, હાથીઘાસ, લચકો વગેરે ઉગાડવામાં આવે છે. ગાયને લીલોઘાસચારો ખવડાવવામાં આવે છે. સજીવ ખેતી માટે સેન્દ્રિય ખાતર તથા બાયો પેસ્ટીસાઈડ વપરાય છે. જે ગોશાળામાં તૈયાર થાય છે. ગોમૂત્ર તથા છાશનો કીટ નિયંત્રણ તરીકે ઉપયોગ થાય છે.
"અમારી ગૌશાળાના નિર્માણનો પાયો 'ગૌસેવા એ જ પ્રભુ સેવા'ના ઉમદા વિચાર પર રહેલો છે. રખડતા, નિરાધાર ગૌવંશને આશ્રય આપવા તથા ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમાન ગાય માતાનું જતન કરવા માટે આ ગૌશાળાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પ્રકૃતિના સાનિધ્યમાં, જ્યાં ગાયો મુક્તપણે ફરી શકે અને તેમને શુદ્ધ હવા-પાણી મળી રહે તેવી જગ્યા પર ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે."
ગૌમાતાની નિ:સ્વાર્થ સેવા એ માનવ ધર્મ છે. સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આવશ્યક છે. ચક્રવર્તી રાજા દિલીપ ગાયની રક્ષા માટે પોતાનું શરીર દેવા તૈયાર થઈ ગયા હતા. મહર્ષિ વશિષ્ઠ ગાયને કારણે જ મહાકષ્ટ વેઠ્યા હતા. મહર્ષિ જમદગ્નિએ મસ્તક આપ્યું, ગાય નહિ. શ્રી કૃષ્ણ પોતે જ ગોપાલન અને ગૌરક્ષણ કરી ગોપાલ કહેવાયા. ગૌમાતાએ પ્રાચીનકાળથી ભારતનું જીવતું જાગતું વિશાળ ઓષધાલય રહ્યું છે. તે અન્ન, બળ, વર્ણ તથા સુખ દેનાર છે.
ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડો. રાજેન્દ્રબાબુએ કહ્યું હતું કે “ભારતમાં ગોપાલન સનાતન ધર્મ છે.”,ગૌમાતાની સેવાથી ધરતીમાતાની તથા સમાજની સેવા આપોઆપ થાય છે. ગોબર તથા ગૌમૂત્રથી ધરતીમાતા પોષણક્ષમ બને છે. પરિણામે માનવ સમાજને શુધ્ધ અને સાત્વિક ફળો, શાકભાજી, ધાન્ય તથા ઔષધિ પ્રાપ્ત થાય છે.
ગૌમૂત્રથી કેન્સર, ડાયાબીટીસ તથા અન્ય ભયંકર બીમારીઓ મટી શકે છે. ગોબરનો ઉપયોગ કરી ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા ઉર્જાનો મોટો સ્તોત્ર ઉભો કરી શકાય છે. કડી-થોળ રોડ સ્થિત નંદ ગોશાળામાં ગૌસેવાના એક રમણીય પ્રક્લ્યના પ્રારંભથી કડી પંથકમાં એક દર્શનીય તથા પર્યટક સ્થાનનો ઉમેરો થયો છે.
આપ સૌ ગૌભક્તો નંદરાયજી ગૌશાળામાં પધારી ગૌમાતાને ઘાસચારો તથા સુખડી ખવડાવી ગૌ સેવાનો પુણ્ય લાભ લઈ શકો છો તથા ગૌમાતાની પ્રદક્ષિણા કરી અંતરભાવ પ્રગટ કરી શકો છો. આપનું આર્થિક યોગદાન આવકાર્ય છે.
ગૌમાતાની સેવા સાથે ધરતીમાતાની સેવા, ભારતમાં ગોપાલન સનાતન ધર્મ છે. ગૌશાળામાં નિત્ય સવારે સૂર્યોદય સમયે તથા સાંજે સુર્યાસ્ત સમયે અગ્નિહોત્ર યજ્ઞ કરવામાં આવે છે.
ગૌમાતાની નિ:સ્વાર્થ સેવા એ માનવ ધર્મ છે. સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આવશ્યક છે. ચક્રવર્તી રાજા દિલીપ ગાયની રક્ષા માટે પોતાનું શરીર દેવા તૈયાર થઈ ગયા હતા. મહર્ષિ વશિષ્ઠ ગાયને કારણે જ મહાકષ્ટ વેઠ્યા હતા. મહર્ષિ જમદગ્નિએ મસ્તક આપ્યું, ગાય નહિ. શ્રી કૃષ્ણ પોતે જ ગોપાલન અને ગૌરક્ષણ કરી ગોપાલ કહેવાયા. ગૌમાતાએ પ્રાચીનકાળથી ભારતનું જીવતું જાગતું વિશાળ ઓષધાલય રહ્યું છે. તે અન્ન, બળ, વર્ણ તથા સુખ દેનાર છે.
ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડો. રાજેન્દ્રબાબુએ કહ્યું હતું કે “ભારતમાં ગોપાલન સનાતન ધર્મ છે.”,ગૌમાતાની સેવાથી ધરતીમાતાની તથા સમાજની સેવા આપોઆપ થાય છે. ગોબર તથા ગૌમૂત્રથી ધરતીમાતા પોષણક્ષમ બને છે. પરિણામે માનવ સમાજને શુધ્ધ અને સાત્વિક ફળો, શાકભાજી, ધાન્ય તથા ઔષધિ પ્રાપ્ત થાય છે.
ગૌમૂત્રથી કેન્સર, ડાયાબીટીસ તથા અન્ય ભયંકર બીમારીઓ મટી શકે છે. ગોબરનો ઉપયોગ કરી ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા ઉર્જાનો મોટો સ્તોત્ર ઉભો કરી શકાય છે. કડી-થોળ રોડ સ્થિત નંદ ગોશાળામાં ગૌસેવાના એક રમણીય પ્રક્લ્યના પ્રારંભથી કડી પંથકમાં એક દર્શનીય તથા પર્યટક સ્થાનનો ઉમેરો થયો છે.
આપ સૌ ગૌભક્તો નંદરાયજી ગૌશાળામાં પધારી ગૌમાતાને ઘાસચારો તથા સુખડી ખવડાવી ગૌ સેવાનો પુણ્ય લાભ લઈ શકો છો તથા ગૌમાતાની પ્રદક્ષિણા કરી અંતરભાવ પ્રગટ કરી શકો છો. આપનું આર્થિક યોગદાન આવકાર્ય છે.
ગૌમાતાની નિ:સ્વાર્થ સેવા એ માનવ ધર્મ છે. સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આવશ્યક છે. ચક્રવર્તી રાજા દિલીપ ગાયની રક્ષા માટે પોતાનું શરીર દેવા તૈયાર થઈ ગયા હતા.
ગૌમાતાની નિ:સ્વાર્થ સેવા એ માનવ ધર્મ છે. સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે આવશ્યક છે. ચક્રવર્તી રાજા દિલીપ ગાયની રક્ષા માટે પોતાનું શરીર દેવા તૈયાર થઈ ગયા હતા. મહર્ષિ વશિષ્ઠ ગાયને કારણે જ મહાકષ્ટ વેઠ્યા હતા. મહર્ષિ જમદગ્નિએ મસ્તક આપ્યું, ગાય નહિ. શ્રી કૃષ્ણ પોતે જ ગોપાલન અને ગૌરક્ષણ કરી ગોપાલ કહેવાયા. ગૌમાતાએ પ્રાચીનકાળથી ભારતનું જીવતું જાગતું વિશાળ ઓષધાલય રહ્યું છે. તે અન્ન, બળ, વર્ણ તથા સુખ દેનાર છે.
ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડો. રાજેન્દ્રબાબુએ કહ્યું હતું કે “ભારતમાં ગોપાલન સનાતન ધર્મ છે.”,ગૌમાતાની સેવાથી ધરતીમાતાની તથા સમાજની સેવા આપોઆપ થાય છે. ગોબર તથા ગૌમૂત્રથી ધરતીમાતા પોષણક્ષમ બને છે. પરિણામે માનવ સમાજને શુધ્ધ અને સાત્વિક ફળો, શાકભાજી, ધાન્ય તથા ઔષધિ પ્રાપ્ત થાય છે.
ગૌમૂત્રથી કેન્સર, ડાયાબીટીસ તથા અન્ય ભયંકર બીમારીઓ મટી શકે છે. ગોબરનો ઉપયોગ કરી ગોબર ગેસ પ્લાન્ટ દ્વારા ઉર્જાનો મોટો સ્તોત્ર ઉભો કરી શકાય છે. કડી-થોળ રોડ સ્થિત નંદ ગોશાળામાં ગૌસેવાના એક રમણીય પ્રક્લ્યના પ્રારંભથી કડી પંથકમાં એક દર્શનીય તથા પર્યટક સ્થાનનો ઉમેરો થયો છે.
આપ સૌ ગૌભક્તો નંદરાયજી ગૌશાળામાં પધારી ગૌમાતાને ઘાસચારો તથા સુખડી ખવડાવી ગૌ સેવાનો પુણ્ય લાભ લઈ શકો છો તથા ગૌમાતાની પ્રદક્ષિણા કરી અંતરભાવ પ્રગટ કરી શકો છો. આપનું આર્થિક યોગદાન આવકાર્ય છે.
આવો આપણી નંદ ગૌશાળાની રૂબરૂ મુલાકાત ગૌસેવાના ભગવત કાર્યને બળ પ્રદાન કરશે તથા આગામી પેઢીને નવી દિશા પ્રદાન કરશે
મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, નંદરાયજી ગૌ સેવા ટ્રસ્ટ
ટ્રસ્ટીશ્રી, નંદરાયજી ગૌ સેવા ટ્રસ્ટ
ખજાનચીશ્રી, નંદરાયજી ગૌ સેવા ટ્રસ્ટ
સભ્યશ્રી, નંદરાયજી ગૌ સેવા ટ્રસ્ટ